ભારતીય વાયુ સેનાએ અગ્નીવિર બનવાની તક આપિછે જાણો અરજીની લાયકાત થી લઈને અરજી સુધીની માહિતી
ભારતીય વાયુ સેનાએ અગ્નીવર બનવાની તક આપિસે જાણો અરજીની લઈને લાયકાત સુધીની બધી માહિતી ભારતીય એરફોર્સ અગ્નિવિર માં જવા માટે તમને માહિતી નીચે મળી જસે એરફોર્સ માં ઓનલાઇન ઘરે બેઠા અરજી કેવીરીતે કરવાની અને કઈ વેબસાઇટ ના માધ્યમ થી કરવાની ફોર્મ કેવી રીતે ભરવું જોઈયે તે સંપૂણ માહિતી તમને આ લેખ વાંચીને તમને મળી શકે સે ઇન્ડિયન એરફોર્સ અગ્નીવિર્ ભરતી 2024 માહિતિ AIF અગ્નિવર વાયુ ભરતી 2024:માટે લાયકાત અગનીવિર વિમાન ઇન્ટક પદો માટે અરજી કરવા માટે અરજદાર નો જન્મતારીખ ૩/૭/૨૦૦૪ થી લઇ ને 8 જાન્યુઆરી 2008 વચ્ચે હોવો જરૂરી છે ઉમેદવારની આયું ની નામકરણ ની તારીખ થી 21 વર્ષ હોવો જોઈએ ઇન્ડિયન aif bharti kyare લેવામાં આવશે IAF અગ્નિવીર વાયુ ભરતી 2024: પરીક્ષા ક્યારે લેવામાં આવશે અગ્નિવીર એરફોર્સ ભરતી માટે ઉમેદવાર સ્ત્રી અને પુરુષ કોઈપણ હશે તો આ પરીક્ષા આપવા મળશે ભરતી માટે પરીક્ષા ની તારીખ 18 ઓક્ટોબર 2024 થી શરૂ થશે ભારતીય વાયુ સેના માં ભરતી ની લક્ષનીક્તા ઇન્ડિયન aif અગ્નિવીર વાયુ ભરતી 2024: લક્...